Tatvamasi Business School With Spouse
Rules and Instructions
ધંધાની journey માં discipline એ પહેલું પગથિયું છે. એક smooth અને powerful experience માટે કૃપા કરીને નીચેના rules ધ્યાનમાં રાખો:
1. Registration & Entry
- Session માં entry ફક્ત prior registration અને fee payment પછી જ મળશે.
- કૃપા કરીને તમારું registration confirmation (SMS/WhatsApp) entry વખતે સાથે રાખો.
2. Punctuality / સમયસર આવો
- Session 8:00 AM થી 12:00 PM સુધી ચાલશે. કૃપા કરીને 15 મિનિટ વહેલા પહોંચો જેથી seating અને settle થવામાં સરળતા રહે.
- Late entry થી તમારો અને બીજા participants નો flow disturb થાય છે — એટલે on-time આવવાનો આગ્રહ રાખીએ છીએ.
3. Guest Fees
- Guest fee ₹800/- છે, જે non-refundable અને non-transferable છે.
- Fee માં seat reservation નો સમાવેશ થાય છે; seating first-come, first-served ધોરણે રહેશે.
4. Mobile Phones
- Session દરમિયાન કૃપા કરીને mobile silent mode પર રાખો.
- Important call માટે hall ની બહાર જઈને વાત કરવા વિનંતી.
5. Photography & Recording
- Session નું unauthorised audio/video recording strictly prohibited છે.
- Event ના official photos/videos અમારી team દ્વારા લેવામાં આવશે, જે promotional purpose માટે use થઈ શકે છે. Register કરીને તમે આ માટે consent આપો છો.
6. Code of Conduct
- તમામ participants સાથે respect અને professionalism થી વર્તવા વિનંતી.
- Learning environment જાળવવા માટે session દરમિયાન બિનજરૂરી વાતચીત ટાળો.
7. Active Participation
- આ એક interactive transformation session છે — passive listening નહીં. Notebook/pen સાથે રાખો અને fully engage થાઓ.
- Owner અને Team સાથે આવ્યા હોય તો, બંને actively participate કરે એવી અપેક્ષા છે.
8. Seating & Belongings
- પોતાની personal belongings ની જવાબદારી પોતાની રહેશે. Organizers કોઈ પણ loss/damage માટે જવાબદાર નહીં રહે.
9. Changes & Cancellation
- Organizers ને schedule, venue કે content માં ફેરફાર કરવાનો અધિકાર છે. કોઈ પણ બદલાવ વિશે registered participants ને અગાઉથી જાણ કરવામાં આવશે.
Need Help?
- Contact: 9327307552
- Website: www.tatvamasilife.com