Parivarotsav In Rajkot
Rules and Instructions
📌 EVENT RULES & REGULATIONS
- 🎟️ એકવાર Ticket Book થયા બાદ Cancellation/Refund મળશે નહીં.
- 📱 Entry માટે Valid Ticket / QR Code ફરજિયાત રહેશે.
- ⏰ સમયસર Venue પર પહોંચવું જરૂરી છે.
- 💺 Seat Ticket Category પ્રમાણે Allot કરવામાં આવશે.
- 🚫 Ticket કોઈપણ પ્રકારની Unauthorized રીતે Resell કરી શકાશે નહીં.
- 👨👩👧👦 Family Pass 4 અથવા તેથી વધુ વ્યક્તિઓ માટે માન્ય રહેશે.
- ⭐ VIP Pass માત્ર VIP/Premium Seating Area માટે માન્ય રહેશે.
- 🚫 Venueમાં બહારનું Food, Drinks અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવવાની મંજૂરી નહીં હોય.
- 📵 Program દરમિયાન અનાવશ્યક અવરોધ, હંગામો અથવા ગેરવર્તન કરનાર વ્યક્તિને બહાર કરવામાં આવી શકે છે.
- 📸 Event દરમિયાન Photo/Video Recording થઈ શકે છે, જેનો ઉપયોગ Event Promotion માટે થઈ શકે છે.
- ⚠️ Organizer ને Event Rules અને Seating Arrangementમાં જરૂરી ફેરફાર કરવાનો અધિકાર રહેશે.
- ❤️ કૃપા કરીને પરિવાર સાથે કાર્યક્રમનો આનંદ માણો અને અન્ય મહેમાનોને પણ સહકાર આપો.